ચેસ ચેમ્પિયન ગુકેશ ડી આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને મળ્યા. શ્રી મોદીએ તેમના દ્રઢનિશ્ચય અને સમર્પણની પ્રશંસા કરી અને કહ્યું કે તેમનો આત્મવિશ્વાસ ખરેખર પ્રેરણાદાયી છે. તેમણે કહ્યું કે આજે તેમની ...